Home NEWS કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન માં વધુ ચાર ચક્ષુ દાન

કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન માં વધુ ચાર ચક્ષુ દાન

0
216

કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન માં વધુ ચાર ચક્ષુ દાન
શ્રી સુરતી મોઢ વણિક સમાજ ના સદસ્ય સદગત
ચક્ષુ દાતા શ્રી કેતન રસિકલાલ શાહ(SMV)
ઉ. વ. ૬૦, રહે. ૩૯૯, હરિનગર વિભાગ -૩, BRC ગેટ ની સામે, ઉધના.,હરી ઓમ🙏💐
સદગત ચક્ષુ દાતા શ્રી દમયંતી બેન કાંતિલાલ પંચોલી, ઉ. વ.૮૧.
રહે. ૨૭, આમ્રપાલી રો હાઉસ, મોઢ વણિક ભવન વાડી પાસે, એલ.પી. સવાણી રોડ, અડાજણ, સુરત.
ચક્ષુ દાન ની સેવા માં લોક દૃષ્ટિ ચક્ષુ બેંક , કોરનીયલ અંઘત્વ મુક્ત પસ્ચીમ ભારતના સંયોજક અને રેડ ક્રોસ બલ્ડ સેન્ટરના ડૉ. પ્રફુલ શિરિયા , બટુકભાઈ પાનસુરયા સાથે યુવક મંડળ ના સર્વ શ્રી પરેશ ભાટિયા, પંકજ મજરા વાળા, વસંત ગોળ વાળા, નીતિન ઘાયેલ, મનોજ ગાંધી, જતીન મહેતા, હરીશ પીપ વાળા
,નીતિન ઘાયલ, યોગેશ દલાલ, જીતુ કટલરી વાળા એ હાજરી આપી સદગત ને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!